આદિપુર કાર માં રંગ રંગ રાલીયા માનવતા સ્થાનિક મહિલા એ વિરોદ કરતા મહિલા ને મૂડ માર માર્યો


આદિપુર 
હાલ માં ચાલી રહેલી કોરોના વૈશ્વિક મહામારી માં પણ લોકો ઘરમાં રહેવાનો પસંદ નથી કરતા અને પોતાના મોજશોખ પુરા કરવા આજકાલ કાર માં જ રંગરેલીયા મનાવવાનો જાણે યુવકોએ નક્કી જ કરી લીધું હોય તેમ સ્પષ્ટ લાગી રહ્યો છે 2 દિવસ પૂર્વે આદિપુર ના એક રહેણાંક વિસ્તારમાં આઇ ટ્વેન્ટી કાર માં ગાંધીધામ માં બેંક માં નોકરી કરતા યુવક અને યુવતિ બીભત્સ ચેનચાળા કરતા હતા તયારે વૉક પર નીકળેલ સ્થાનિક મહિલાએ આ લોકો ને આવી ગંદી હરક્ત નહિ કરવા અને રહેણાંક વિસ્તારમાં થી જતા રહેવા જણાવ્યું હતું તો કાર ચાલક યુવક લાજવાને બદલે ગાજયો હતો અને મહિલાને મૂઢમાર-ધકો મારી કાર પુરઝડપે હંકારી નાસી છૂટયા હતા તયારેબાદ મહિલાએ નજીક ના આદિપુર પોલીસ સ્ટેશન નો સંપર્ક સાધી હકીકત જણાવી હતી અને એફ.આઈ. આર.નોંધવા જણાવ્યું હતું તો હાજર રહેલ અધિકારીએ દિવસ માં આવજો અત્યારે નામ જોગ કાચી નોંધ કરું છું તેવું જણાવતા મહિલા પરત પોતાના ઘરે ફરી હતી અને બીજા દિવસ પોલીસ સ્ટેશનમાં પહોંચી તો પોલીસે ગુનેગાર ને પકડી ને સબક શીખડવાની ની તો દૂર ની સામેથી મહિલા પર દબાણ કરવાનો ચાલુ કર્યો હતો અને જણાવ્યું હતું કે ફરિયાદ કરવામાં કાઈ ના વરે આરોપી તો તાત્કાલિક છૂટી જાય અને સમાધાન કરવા પોલીસ વારંવાર કહી રહી હતી તો છું પોલીસ ને પહેલા આ બાબતે ખબર હતી કે રહેણાક વિસ્તારોમાં કાર માં રંગરેલીયા મનાવે છે કે પશી ક્યાંકને ક્યાંક ભીનું સંકેલી લેવાની કેમ ફરજ પડી આવા અનેક સવાલો ઉભા થાય છે શુ  પોલીસ પ્રજા નો મિત્ર છે તે આ વાત પર થી કેટલો સત્ય લાગે છે....?

મહિલાએ પોલીસ ને રંગરેલીયા કરતા યુવક અને યુવતી ના ફોટો સાથે કાર ના ફોટો પણ પ્રુફ સાથે આપ્યા હતા તેમછતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરતા આવા લુખ્ખા તત્વો ને જાણે પોલીસે મોકળું મેદાન આપી દીધો હોય તેમ સ્પષ્ટ લાગી રહ્યો છે? 

અહેવાલ ભાવેશ આહીર 

Comments