કચ્છ કોરોના અપડૅટ
આજરોજ
આજે 3 કોરોના દર્દીને ડીસ્ચાર્જ કરી ઉમળકા ભેર વિદાય આપવામાં આવી.(૨ હરિઓમ હોસ્પિટલ આદિપુર અને ૧ એલાયન્સ મુંદ્રા.)
અત્યાર સુધી કુલ્લ પોઝીટીવ કેસો : ૮૦
અત્યાર સુધી સાજા થઈ રજા આપેલ કેસો : ૫૯
એક્ટીવ કેસની સંખ્યા:૧૮
અત્યાર સુધી મૃત્યુ પામેલ કેસો : ૨ +૧ (ગાયનેક કારણોસર )



Comments
Post a Comment