કચ્છના પૂર્વ ડીડીઓ વર્લ્ડ બેંકમાંભૂકંપ સમયે કચ્છના ડીડીઓ રહી ચૂકેલા અને હાલ લાંબા સમયથી *પીએમઓ કાર્યાલય દિલ્હી મધ્યે ફરજ બજાવતા રાજીવ ટોપનોની હવે વર્લ્ડ બેંક અમેરિકામાં* વોશિંગટન ડીસી મધ્યે નિયુક્તિ કરાઈ છે. તેઓ ગુજરાત કેડરના આઈએએસ છે.
રિપોર્ટ શ્યામ ચારણ ભુજ
Comments
Post a Comment