કરછ માં કોરાના વધુ 5 પોઝીટીવ કેસ ભૂજ ના 5 BSF જવાનો આવ્યા કોરોનાં ના કહેરમાં

આજ રોજ તા . ૦૬/૦૬/૨૦૨૦ ના કચ્છ જિલ્લામાં કોરોના વાયરસના કુલ્લ ૫ નવા પોઝીટીવ કેસ નોંધાયેલા છે . જેની વિગતો નીચે મુજબ છે .




આ સિવાય શ્રી મુદ્દસર યાસીન કોન્ડીવકર રહે . જિ . રાઈગઢ , મહારાષ્ટ્ર તેમજ શ્રી તનવીર લિયાકત પટેલ રહે . જિ . રત્નાગીરી , મહારાષ્ટ્ર ના રિપોર્ટ આજરોજ અમદાવાદની ખાનગી લેબમાં ટેસ્ટ કરાવતા પોઝીટીવ આવેલ છે , તેઓ CREW મેમ્બર તરીકે ફરજ બજાવે છે . અત્યાર સુધી નોંધાયેલ પોઝીટીવ કેસોઃ ૮૮ અત્યાર સુધી સાજા થઈ રજા આપેલ કેસો : ૬૫ અત્યાર સુધી મૃત્યુ પામેલ કેસોઃ ૪ + ૧ ( ગાયનેક કારણોસર ) એક્ટીવ પોઝીટીવ કેસો : ૧૮

Comments