કોરોના ગુજરાત 24 કલાકમાં નવા 498 કેસ અને 29 મોત, રાજ્યમાં કુલ 19,617 કેસ અને 1219 મૃત્યુઆંક, 13,324 ડિસ્ચાર્જ થયા

  • અહમદાબાદ  289, સુરતમાં 92, વડોદરામાં 34, ગાંધીનગરમાં 20 કેસ
  • રાજકોટમાં 8, વલસાડમાં 7, મહેસાણા અને પાટણમાં 6-6 કેસ
  • સાબરકાંઠા અને કચ્છમાં 5-5, બનાસકાંઠા અને પંચમહાલમાં 4-4 કેસ
  • ભરૂચ અને છોટાઉદેપુરમાં 3-3, ભાવનગર, અરવલ્લી, આણંદ 2-2 કેસ
  • ખેડા, ગીર-સોમનાથ અને નવસારીમાં 2-2 કેસ નોંધાયા
  • અમદાવાદમાં 26, સુરતમાં 2 અને વડોદરામાં 1 દર્દીનું મૃત્યુ
  • અમદાવાદ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 498 કેસ નોંધાયા છે. જ્યારે 19 દર્દઓના મોત થયા છે. તેમજ 313 દર્દીઓને સાજા થતા રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધી નોંધાયેલા કુસ પોઝિટિવ કેસ 19,617 થયા છે, જ્યારે મૃત્યુઆંક 1219એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 13,324 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

    24 કલાકમાં ક્યાં કેટલા કેસ નોંધાયા
    રાજ્યમાં નવા નોંધાયેલા કેસોની વિગત જોઇએ તો અમદાવાદમાં 289, સુરતમાં 92, વડોદરામાં 34, ગાંધીનગરમાં 20, રાજકોટમાં 8, વલસાડમાં 7, મહેસાણા અને પાટણમાં 6-6, સાબરકાંઠા અને કચ્છમાં 5-5, બનાસકાંઠા અને પંચમહાલમાં 4-4, ભરૂચ અને છોટાઉદેપુરમાં 3-3, ભાવનગર, અરવલ્લી, આણંદ, ખેડા, ગીર-સોમનાથ અને નવસારીમાં 2-2 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે નોંધાયેલા મોતમાં અમદાવાદમાં 26, સુરતમાં 2 અને વડોદરામાં 1 દર્દીનું મૃત્યુ થયું છે.

  • કુલ 19,617 દર્દી, 1219 ના મોત અને 13,124 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

    શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
    અમદાવાદ13,9679949,689
    સુરત2034781318
    વડોદરા125843744
    ગાંધીનગર40115181
    ભાવનગર13810106
    બનાસકાંઠા136598
    આણંદ1081191
    અરવલ્લી1207111
    રાજકોટ128373
    મહેસાણા153683
    પંચમહાલ1011074
    બોટાદ60255
    મહીસાગર1162107
    પાટણ98768
    ખેડા85459
    સાબરકાંઠા117390
    જામનગર61343
    ભરૂચ54334
    કચ્છ88456
    દાહોદ45032
    ગીર-સોમનાથ47044
    છોટાઉદેપુર37023
    વલસાડ53227
    નર્મદા23018
    દેવભૂમિ દ્વારકા15011
    જૂનાગઢ32126
    નવસારી31114
    પોરબંદર1226
    સુરેન્દ્રનગર46221
    મોરબી403
    તાપી605
    ડાંગ402
    અમરેલી1414
    અન્ય રાજ્ય2508
    કુલ19,617121913,324

Comments