કોરોના ગુજરાત અપડૅટ 24 કલાકમાં 415 નવા કેસ સામે 1,114 દર્દી ડિસ્ચાર્જ અને 29ના મોત, હાલ 4,646 દર્દી સારવાર હેઠળ
- 18મેના રોજ એક્ટિવ દર્દીઓની સંખ્યાનો પ્રમાણ દર 53.19% હતો જે ઘટીને 26.35 % થયો
- અમદાવાદમાં 24, અરવલ્લીમાં 2, સુરત, જૂનાગઢ અને મહેસાણામાં 1-1 દર્દીના મોત
- હાલ 4,646 એક્ટિવ કેસ, 62 વેન્ટીલેટર પર અને 4,584ની હાલત સ્થિર, 1,092ના મોત, 11,894 ડિસ્ચાર્જ
- અમદાવાદમાં 279, સુરતમાં 58, વડોદરામાં 32, ગાંધીનગરમાં 15, મહેસાણામાં 5, ભાવનગરમાં 4, ભરૂચમાં 4, દાહોદમાં 4 અને ખેડામાં 3 નવા કેસ
- પંચમહાલ, કચ્છ, સુરેન્દ્રનગરમાં 2-2, બનાસકાંઠા, પાટણ, નર્મદા, વલસાડ અને નવસારીમાં 1-1 નવા કેસ
અમદાવાદ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 415 નવા કેસ નોંધાયા છે, જ્યારે તેની સામે1,114 દર્દી સાજા થયા છે. તેમજ29 દર્દીનામોત થયા છે. આમ મૃત્યુઆંક 1,092 અને કુલ કેસ 17,632 થયા છે. જ્યારે 11, 894 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.
હાલ કુલ 4,646 એક્ટિવ કેસ છે જેમાંથી 62 દર્દી વેન્ટીલેટર પર અને 4,584 દર્દીની હાલત સ્થિર છે. જ્યારે 1,092ના મોત થઈ ચૂક્યા છે અને 11,894 દર્દીને રજા આપી દેવામાં આવી છે.કયા જિલ્લામાં કેટલા નવા કેસ અને મોત
રાજ્યમાં આજે વિવિધ જિલ્લામાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 279, સુરતમાં 58, વડોદરામાં 32, ગાંધીનગરમાં 15, મહેસાણામાં 5, ભાવનગરમાં 4, ભરૂચમાં 4, દાહોદમાં 4 અને ખેડામાં 3, પંચમહાલ, કચ્છ, સુરેન્દ્રનગરમાં 2-2 જ્યારે બનાસકાંઠા, પાટણ, નર્મદા, વલસાડ અને નવસારીમાં 1-1 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 24, અરવલ્લીમાં 2, સુરત, જૂનાગઢ અને મહેસાણામાં 1-1 દર્દીના મોત થયા છે.કુલ 17217 દર્દી, 1063 ના મોત અને 10780 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)
શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ અમદાવાદ 12,773
888 8,727 સુરત 1717 72 1160 વડોદરા 1106 39 625 ગાંધીનગર 300 14 163 ભાવનગર 126 8 103 બનાસકાંઠા 115 5 87 આણંદ 101 10 87 અરવલ્લી 111 7 106 રાજકોટ 115 3 72 મહેસાણા 125 6 76 પંચમહાલ 91 10 72 બોટાદ 59 1 54 મહીસાગર 116 2 41 પાટણ 81 6 64 ખેડા 71 4 58 સાબરકાંઠા 106 3 74 જામનગર 54 3 37 ભરૂચ 40 3 34 કચ્છ 80 2 48 દાહોદ 36 0 28 ગીર-સોમનાથ 45 0 34 છોટાઉદેપુર 33 0 23 વલસાડ 40 1 14 નર્મદા 18 0 15 દેવભૂમિ દ્વારકા 13 0 11 જૂનાગઢ 30 0 23 નવસારી 25 0 12 પોરબંદર 12 2 4 સુરેન્દ્રનગર 39 1 16 મોરબી 4 0 3 તાપી 6 0 3 ડાંગ 2 0 2 અમરેલી 10 1 2 અન્ય રાજ્ય 17 0 0 કુલ 17,217 1063 10,780


Comments
Post a Comment