ત્રણ દિવસ બાદ કચ્છમાં 2 કોરોના પોસ્ટીવ કેસ નોંદાયા

*વળી અંજાર,ગાંધીધામમાં બે કેસ*આજે અંજારના ખોખરા ગામે ૫૯ વર્ષીય પુરુષને અને ગાંધીધામમાં સેક્ટર પાંચ મા રહેતા ૬૦ વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે*કચ્છમાં અત્યાર સુધી કોરોનાના દર્દી વધીને ૮૨ થયા છે.*કોરોનાથી રક્ષણ મેળવવા દો ગજ દુરી રાખો, માસ્ક પહેરો અને સેનિટાઈઝરનો ઉપયોગ કરો*

Comments