કચ્છના છઠ્ઠીવાર ચરસના 13 રેઢા પેકેટ મળ્યાં કુલ કિંમત 1 કરોડ નજીક
ચરસ આવે ક્યાં થી?
અનેક વખત પકડાઈ તો એ ચારસો આવે છે ક્યાં થી? કોણ મૂકે છે પેકેટ? અને જો આગાઉ 63 પેકેટ મળ્યા પછી?
દર વખતે આરોપી આવી ભૂલ જાણી જોઘ કરે છે?
એના પાછળ માસ્ટર માઈન્ડ કોણ?
જેની કિંમત અંદાજે વીસ લાખ રૂપિયા અંકાય છે
. ગત વીસમી મેથી શરૂ થયેલાં આ સિલસિલા અંતર્ગત એક પખવાડિયામાં 95 લાખની કિંમતના ચરસના 63 પેકેટ મળી આવ્યાં છે .
આ ચરસ સાગરકાંઠા સુધી કેવી રીતે તણાઈ આવ્યું તેનો તાગ મળ્યો નથી .
પશ્ચિમ કચ્છ પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગૃપ આ મામલાની તપાસ કરી રહ્યું છે . પરંતુ , આંતરરાષ્ટ્રીય જળસીમા હોઈ નડતી યૂહાત્મક મર્યાદા તેમજ સીમાપારના ડ્રગ્સ માફિયાઓની સંડોવણી જોતાં આ મામલાની જાળને ભેજવી કઠિન જણાય છે .


Comments
Post a Comment