જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પુર્વ કચ્છ ગાંધીધામ
બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ , ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ , ગાંધીધામ શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહી . / જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપતા એલ.સી.બી.ની.ટીમ પ્રોહી . / જુગારનાં કેસો શોધવા પ્રયત્નશીલ હતી તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે દેવળીયા સીમ તા.અંજાર ખાતેથી નીચે જણાવેલ મુદ્દામાલ સાથે આરોપી પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી અંજાર પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે .
પકડાયેલ આરોપી : ( ૧ ) સુનિલ લીલારામ હેમનાણી રહે.સાધુવાસવાણી કુંજ મ.નં -૧૭૬ આદિપુર ( ૨ ) તરૂણ ધનરાજ રતવાણી રહે- ઓમ રેસીડેન્સી મ.નં -૧૨ મેઘપર બોરીચી તા - અંજાર ( ૩ ) દિપક અમૃતલાલ સોની રહે.નવા અંજાર , મ.નં -૬૬ શંકર મંદિરની બાજુમા તા અંજાર ( ૪ ) પ્રકાશ અર્જુનદાસ ગુલવાણી ( સોની ) રહે- સિંધુવર્ષા સોસાયટી મ.નં ૯૬ વોર્ડ ૪ એ ( ૫ ) દિલીપ શાંતીલાલ સોની રહે - વોર્ડ ૩ એ પ્લોટ નં -૧ મ.નં -૪૦૧ બી અભિષેક એપા . આદિપુર ( ૬ ) ગુલામ હુશેન કરીમશા શેખ રહે- હેમલાઇ ફળીયુ અંજાર ( ૭ ) હરેશ લાલચંદ ઉતવાણી ( સીંધી ) રહે.સિંધુવર્ષા સોસાયટી મ.નં -૮૧ વોર્ડ ૪ એ આદિપુર ( ૮ ) અજીજ ઉર્ફે અજીયો મામદ કુરેશી રહે.કુંભાર ચોક ગંગાનાકાની બાજુમાં અંજાર ( ૯ ) અબ્બાસ ઇબ્રાહીમ શેખ રહે.શેખટીંબો અંજાર
નાશી જનાર આરોપી : હુશેનશા નુરશા શેખ રહે - શેખટીંબો
અંજાર મુદ્દામાલ : - રોકડ રૂ . ૯૩,૦૦૦ / - ધાણી પાસા નંગ -૨ કી.રૂ .૦૦ / ૦૦ તથા તથા - મોબાઇલ ફોન નંગ -૩ કિ.રૂ .૧૭,૦૦૦ / - આમ કુલ્લે રૂ -૧,૧૦,૦૦૦ / - કુલ રૂ . ૧,૧૦,૦૦૦ / આ કામગીરીમાં એમ.એસ.રાણા ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફ જોડાયેલ હતો .


Comments
Post a Comment