- Get link
- X
- Other Apps
સી.આર.પાટીલની રેલીનો રેલો રાજ્યસભાના સાંસદ સુધી પહોંચી ગયો છે. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને તેના પુત્ર અંશ ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અભય ભારદ્વાજની પુત્રી આસ્કા અને પુત્રને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકોટ સિવિલના કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અભય ભારદ્વાજ ખાનગી હોસ્પિટલના બદલે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે.
Popular Posts
ભચાઉના પોઝિટિવ કેસમાં અનેકને સંક્રમણનો ભય
- Get link
- X
- Other Apps


Comments
Post a Comment