કચ્છ/ જિલ્લામાં વધુ 32 પોઝિટિવ કેસ, 26 સાજા થયા , અત્યાર સુધી નોંધાયેલા કુલ 1117 પોઝિટિવ કેસમાંથી હજુ 263 સારવાર હેઠળ

કચ્છમાં રવિવારે વધુ 32 પોઝિટિવ કેસનો ઉમેરો થયો હતો, જેથી અત્યાર સુધી નોંધાયેલા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1117 ઉપર પહોંચી ગઈ હતી. જોકે, 26 દર્દીઓ સાજા થયા હતા, જેથી સારવાર હેઠળ એકટીવ કેસ 263 નોંધાયા હતા. તાલુકા મુજબ નવા કેસ

સાજા થયેલા દર્દીની તાલુકામાં મુજબ સંખ્યા
ભુજ તાલુકામાં 14, મુન્દ્રા તાલુકામાં 3, અબડાસા તાલુકામાં 1, અંજાર તાલુકામાં 4, ગાંધીધામ તાલુકામાં 3, રાપર તાલુકામાં 1 મળી કુલ 26 દર્દી સાજા થયા છે.

Comments