ભચાઉ ના જાણીતા ચા ના વેપારી ને કોરોના પોઝિટિવ કેસ નોંધાયો કુલ આંઠમો કેસ ભચાઉ વિસ્તાર માં

,ભચાઉ શહેર નો આજે કોરોના નો આઠમો કેસ નોંધાયો 
આજ રોજ ભચાઉ  ના ફૂલવાડી મધ્યે   કોરોના પોજેટીવ નીકળતા તાલુકા હેલ્થ ઓફિસર ડો.એ.કે.સિંઘ, તાલુકા હેલ્થ સુપરવાઈઝર દીપકભાઈ દરજી ,  આરોગ્ય કર્મચારી કૌશિક સુતરિયા, દિલીપ બલદાણીયા, , હીરાભાઈ વરચંદ  એ ફૂલવાડી વિસ્તાર માં કોન્ટેકટ ને કોરેન્ટાઈન, સર્વે , ને કોરોના અટકાયતી પગલાં નું માર્ગદર્શન અપાયું , નગરપાલિકા  દ્રારા  થી  કન્ટેન્મેન્ટ ઝોન અને સેનિટાઈજ ઝાલાભાઈ ના માર્ગદર્શન થી  પ્રવીણ દાફડા,કુલદીપ ગંધર, હકુભાઈ, ભરતભાઈ, દાનાભાઈ ને ટીમ દ્રારા કામગીરી કરાઈ.પી.એસ.આઈ રાઠોડ ને સ્ટાફ દ્રારા વિઝીટ લઈ લોકો ને સૂચના અપાઈ ને બંદોબસ્ત ની વ્યવસ્થા કરાઈ.

Comments