સામખીયારી ગાંધીધામ ટોલ રોડ ના અનેક રજૂઆતો બાદ તંત્ર જાગયુ
હાલ અસંખ્ય માત્રા મા પડેલ ખાડા ઓ વરસાદ ના કારણે સમગ્ર રાજ્ય ના મોંધા ધાટ ટોલ રોડ ધોવાઇ ગયા છે અને મસ મોટા ખાડાઓ પડ્યા છે
વાહનચાલકો જીવ ના જોખમે મુસાફરી કરી રહ્યા છે
અનેક રજૂઆતો અને અહેવાલો પ્રસિદ્ધ કર્યા બાદ સામખીયાળી નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા રોડ પર આજ થી મટી અને કાંકરેટ ના થીગડા મારી સંતોષ માન્યો હતો
આમ જયાં સુધી રોડ ખખડધજ હાલતમાં છે ત્યા સુધી ટોલ ટેક્સ માં મુક્તિ આપવી જોઈએ
તેમજ ગાંધીધામ પડાણા હાઇવે પર લાંબા સમય થી ચાલતું ધીમી ગતિએ બ્રીજ નું કામ માથા ના દુખાવા સમાન છે
તંત્ર દ્વારા રોડ ની સમસ્યાઓ નો જલદી થી હલ લાવે તેવું અહિં ના રહિશો તેમજ વાહન ચાલકો ની રજૂઆત છે
અહેવાલ અલ્પેશ જી.પ્રજાપતિ ભચાઉ કરછ
Comments
Post a Comment