જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભચાઉ પોલીસ
મે , પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આ૨.મો. મૌનલીયા સાહેબ બોર્ડર રેજ ભુજ -ક ૨૭ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ - કચ્છ ગાંધીધામનાઓની રસુચના આધારે હાલમાં જુગારની બદી છોરી નાબુદ કરવા૨ સારૂ જુગા ૨૦ ની ડ્રાઈવ ચાલુમા હોય જુગા૨ા કેશો શોધી કાઢવા સુચના આપેલ હોઈ તે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે .જી.ઝાલા સા , ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સપેકટર શ્રી એસ.એન.કરંગીયા સા . તથા પો.સબ. ઈન્સપેકટર શ્રી એ.કે.મકવાણા સા . તથા રાર્થના પોલીસ સ્ટાફના માણસો પો . હદ વિસ્તા ૨માં પેટ્રોલીંગમાં હતા તે દ૨મ્યાન પોલીસ ઈન્સપેકટર શ્રી એસ.એન.કરંગીયા સા.નાઓને ખાનગી રાહે બાતમી આધારે કબરાઉ કુષ્ણનગર પાછળની સીમમાં જીતુભા જાડેજાના ખેત ૨ ની પાસે ખુલ્લી જગ્યામાં પોવામાં અમુક ઇસમો ટોર્ચ લાઇટના અજવાળે ગંજીપાના વડે રૂપીયાની હારજીતનો તીન - પત્તીનો જુગાર ૨ મતા નીચે જણાવેલ આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે .
આરોપીઓ :( ૧ ) ભરતભાઈ ગોવિંદભાઈ સથવારા ઉ.વ. 33 રહે.કુંભારડી તા - ભચાઉ ( ૨ ) યુવરાજસિંહ ગણપતરિાહ જાડેજા ઉ.વ .30 રહે.ભવાનીપુર ભચાઉ ( 3 ) વિરેન્દ્રસિંહ ઉર્ફે કાનો અનુભા જાડેજા ઉ.વ .33 રહે . ભવાનીપુર ભચાઉ મુળ ૨ હે.શીકરા તા.ભચાઉ ( 5 ) જયેશમા રામાભા ગઢવી ઉ.વ .૪૨ રહે.હિંમતપુરા ભચાઉ ( ૫ ) ભરતભા લાલુભા ગઢવી ઉં.વ. ૨૬ રહે.નવી ભચાઉ ( ૬ ) ૨ ફીક જુરાબ સમા ઉ.વ .૪૦ રહે.બટીયા વિસ્તાર , ભચાઉ ( ૭ ) હર્ષદગર ગુલાબગર ગૌરવાણી ઉ.વ .૩૫ રહે.હિંમતપુરા , ભચાઉ ( ૮ ) જાનમામદ અલ્લારખા હિંગોરા ઉ.વ .3 પ રહે.હિંમતપુરા , ભચાઉ ( ૯ ) પ્રફૂલકંથડ ૨ મેશકંથડ ગુસાઈ ઉ.વ .૨૬ રહે.હિંમતપુરા , ભચાઉ ( ૧૦ ) નરશીભાઇ રામાભા ગઢવી ઉ.વ .૩૫ રહે.ધ્યાપુરા , ભચાઉ
મુદ્દામાલ : -રોડા રૂ .૭૨ , 430 / - તથા મો.ફોન નંગ -૧૨ :
.રૂા .૮૧,૦૦૦ / - તથા ગંજીપાના નંગ - પર તથા બે ટોર્ચ લાઈટ કિ.રૂ .૪૦૦ / - તથા અલ્ટો કાર -૧ તથા મો .સા -૨ દુધે વાહનો o ણ -૩ીક.રૂ .૧,૪૦,૦૦૦ / - મળી એમ કુલ્લે કિ.રૂા .૨,૯૩,૮૩૦ / - ના મુદ્દામાલ
આ કામગીરી પોલીસ ઈન્સપેકટર શ્રી એચ.એન.કરંગીયા સા . તથા પો.સબ.ઇન્સસ શ્રી એ.કે.મકવાણા રા . તથા એ.એસ.આઈ હ૨પાલસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સા , બળદેવસિંહ ઝાલા , ગપુર - , તથા પો.કોન્સે. હરી સંહ રાઠોડ , ભવાનભાઈ ચૌધરી , ભીમાભાઈ ગોહિલ , વિહાભાઈ પ૨મા૨ , મહેશભાઈ પુરોહીત , જયદિપભાઈ વૈજીયા નાઓએ સાથે રહી કામગીરી કરેલ
Comments
Post a Comment