પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ફરજીયાત માસ્કની કાર્યવાહી."
"પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ફરજીયાત માસ્કની કાર્યવાહી."
માસ્ક પહેર્યા વગરના નાના મોટા અનેક વાહનચાલકો ને રૂ. ૫૦૦/- નો દંડ ફટકારવાના નિયમનું ભચાઉ ટ્રાફિક પોલીસ દ્વારા કડકપણે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભચાઉ ચાર રસ્તા પાસે માસ્ક ન પહેરનારા અનેક વાહનચાલકો દંડાયા.
પૂર્વ કચ્છ એસ. પી. અને ભચાઉ ડી. વાય. એસ. પી. દ્વારા આ બાબતે કોઈ પણ જાતની લાપરવાહી ન ચલાવી લેવા ખાસ સૂચના આપવામાં આવી છે.
માસ્ક વગરના ને દંડની કામગીરીમાં ભચાઉ પોલીસ સ્ટાફ અને ટી.આર.બી.ના જવાનો દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી .
રીપોર્ટર અલ્પેશ જી.પ્રજાપતિ ભચાઉ કરછ


Comments
Post a Comment