સોમનાથ / શ્રાવણ માસના બાવીસમા દિવસે સોમનાથ મહાદેવને તલનો શણગાર, હજારો ભાવિકભક્તો ઓનલાઇન સાયં આરતીમાં જોડાયા

સોમનાથ. આજે શ્રાવણ માસના બાવીસમા દિવસે શ્રાવણ વદ સાતમ(બીજી)ના દિવસે દેવાધિદેવ મહાદેવના સ્વરૂપ મનાતા એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથને તલનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાનના આ રૂપને જોઇને ભાવિક ભક્તો ભાવવિભોર બન્યા હતા. મહાદેવની સાયં આરતીમાં હજારો ભક્તોએ ઓનલાઇન ભાગ લીધો હતો.

આજે શ્રાવણ માસના એકવીસમા દિવસ અને ત્રીજા સોમવારે એટલે કે શ્રાવણ વદ સાતમના દિવસે દેવાધિદેવ મહાદેવના સ્વરૂપ મનાતા એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથને રુદ્રાક્ષનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાનના આ રૂપને જોઇને ભાવિક ભક્તો ભાવવિભોર બન્યા હતા. મહાદેવની સાયં આરતીમાં હજારો ભક્તોએ ઓનલાઇન ભાગ લીધો હતો.

Comments