અમદાવાદના ફટાકડા બજારમાં સન્નાટો:જ્યાં ગ્રાહકોની ભીડ જામતી ત્યાં આજે વેપારીઓએ ગ્રાહકોને હાથ પકડીને બોલાવવા પડે છે, મોટા નુકસાનની ભીતિ
દર વર્ષે જ્યાં 10 દિવસ પહેલાં 40 ટકા માલ પૂરો થઈ જાય છે ત્યાં આ વર્ષે 10 ટકા પણ વેચાણ નહીં
દિલ્હી દરવાજા ખાતે આવેલા ફટાકડાબજારમાં વર્ષોથી ફટાકડાનો વેપાર કરતા કાલુભાઈ કેરીવાળાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દિવાળીમાં ફટાકડાની ખરીદી માટે શરદપૂનમથી ગ્રાહકોની ભીડ જામતી હોય છે. 10 દિવસ પહેલાં 40 ટકા માલ પૂરો થઈ જાય છે, આ વર્ષે 10 ટકા પણ વેચાણ થયું નથી. આ વર્ષે કોરોના મહામારીને કારણે એકપણ ગ્રાહક બજારમાં દેખાતો નથી. નાની ફૂલઝર, કોઠી, દીવડા, ટોટી બોમ્બ જેવા નાના ફટાકડા લઈ જાય છે. મોટા ફટાકડાનું ઓછું વેચાણ થાય

Comments
Post a Comment