Posts

Showing posts from November, 2020

મુન્દ્રા સ્ટેશન વિસ્તાર માંથી સંપત.જે.મહેતા સરકાર માન્ય સસ્તા અનાજ ની દુકાન ના ગોડાઉન માંથી ગે.કા ઘઉં તથા ચોખા તથા ચણા નો જથ્થો પકડી પાડતી બોર્ડર રેન્જ ભૂજ પોલીસની ટીમ

:લુણવા પાસેથી 10.78 લાખના બેઝ ઓઇલ સાથે એક પકડાયો

સ્પષ્ટતા:રાજ્યમાં લગ્નપ્રસંગો માટે પોલીસ વિભાગની કોઈપણ પ્રકારની મંજુરીની જરૂર નથી, કોઈ પણ સમારંભનું 100 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવાનું રહશે

Rajkot/હોસ્પિટલમાં લાગેલી આગમાં 5 દર્દી જીવતા હોમાયા પણ… મેયર મેડમ માટે તો બધું ‘કુદરતી જ કુદરતી’?

વૅક્સિન:વૅક્સિન ટ્રાયલ માટે વધુ 25 લોકોએ નામ નોંધાવ્યા, એક સાથે 50 લોકો આવે તો પણ રસી મુકાશે, 2થી 8 ડિગ્રી તાપમાન વચ્ચે વૅક્સિન રખાઈ

કોરોના :આંતરરાષ્ટ્રીય હવાઈયાત્રા પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લંબાવાયો

કોરોનાનો કહેર:સપ્તાહાંતે 4 શહેરોમાં દિવસે કર્ફ્યૂ લાદવાની હાલ વિચારણા નથી: નીતિન પટેલની ચોખવટ

રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન પી.આઈ એમ.બી ઔસુરા સાહેબની સરાહનીય કામગીરી

રિયાલીટી શો માં ગાંધીધામનો કલાકાર દૃતીય સ્થાને

વધુ એપ બેન કરાઈ:કેન્દ્ર સરકારે વધુ 43 મોબાઈલ એપ બેન કરી, કહ્યું- આ એપથી દેશની સુરક્ષાને ખતરો

કોરોના વેક્સિન પર મોદીની બેઠક:PM મોદીએ કહ્યું- વેક્સિનના કેટલા ડોઝ હશે, કિંમત કેટલી હશે; આ સવાલોના જવાબ અમારી પાસે નથી

:અમદાવાદમાં પહેલી કોવેક્સિન સાંજે 5.30 વાગ્યે અમદાવાદ આવશે, સોલા સિવિલમાં તૈયારીઓ શરૂ

જાહેરનામું:અમદાવાદમાં 7 ડિસેમ્બર સુધી રાત્રે 9થી સવારે 6 સુધી કર્ફ્યૂ યથાવત, પોલીસ કમિશનરનું જાહેરનામું

નીતિન પટેલની મહત્વની જાહેરાત:અમદાવાદમાં કાલથી દિવસનો કર્ફ્યૂ હટી જશે, ચારેય મહાનગરોમાં ફક્ત રાત્રી કર્ફ્યૂ રહેશે

પોલીસ કમિશ્નરનું જાહેરનામું:અમદાવાદમાં કર્ફ્યૂનું કડકપણે પાલન કરાવાશે, જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધાશે

નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ:આવતીકાલથી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ; પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓને રોકવામાં નહીં આવે

લગ્નના રંગમાં ભંગ:અમદાવાદના કરફ્યૂમાં 1700 લગ્નો અટવાયાં, કંકોતરી વહેંચાઈ ગઈ, મહેમાનો આવી ગયાં, હવે લગ્નો રદ કરવા પડ્યા

સંક્રમણની શિક્ષણ પર અસર:કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાતમાં 23 નવેમ્બરથી શાળા-કોલેજ શરૂ કરવાનો નિર્ણય મોકૂફ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાકિસ્તાન સરહદ નજીક બોલ્યા, આજે BSFના જવાનો દુનિયાની સૌથી મોટી તાકાત સામે છાતી કાઢીને જવાબ આપવા સક્ષમ

કેન્દ્રિય ગૃહમંત્રીનું આગમન:અમિત શાહનું મોડી રાતે વિમાનમાં ભુજમાં આગમન, કેન્દ્રિય ગૃહમંત્રી માતાના મઢમાં દેશદેવીના દર્શને જશે પણ કોટેશ્વર અને ક્રિકની મુલાકાત નહી લે 1500 સરપંચો સાથે સંવાદ કરશે

ડિજિટલ મીડિયા પર લગામ:'આ મીડિયાની સ્વતંત્રતા પર તરાપ નથી', ન્યુઝ પોર્ટલ, OTT પ્લેટફોર્મને I&B મંત્રાલય હેઠળ લાવવાના આદેશ વિશે સરકારની ચોખવટ

શિક્ષણમંત્રીની જાહેરાત:ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલ ખૂલશે, ધોરણ 9થી 12ના વર્ગો કેન્દ્રની SOP પ્રમાણે શરૂ થશે, વાલીઓએ પોતાની જવાબદારીએ બાળકોને સ્કૂલે મોકલવાનાં રહેશે

એરપોર્ટનું ખાનગીકરણ:આજથી અમદાવાદ એરપોર્ટની કમાન અદાણી ગ્રુપના હાથમાં, એરપોર્ટ બહાર ગ્રુપના બેનર્સ, હોડિંગ અને એન્ટ્રી ગેટ લાગ્યાં

સરકારી કર્મચારીઓને દિવાળી:રાજ્યના વર્ગ 4 કર્મીઓને દિવાળી પહેલા રૂ 3500 બોનસ મળશે, 3 મહિનાનું મોંઘવારી ભથ્થુ સરકાર ચૂકવશે: નીતિન પટેલ

અમદાવાદના ફટાકડા બજારમાં સન્નાટો:જ્યાં ગ્રાહકોની ભીડ જામતી ત્યાં આજે વેપારીઓએ ગ્રાહકોને હાથ પકડીને બોલાવવા પડે છે, મોટા નુકસાનની ભીતિ

શિક્ષણ અનલોક કરવા તૈયારી:ધો.9થી 12 અને કોલેજો દિવાળી બાદ શરૂ કરવા બેઠક, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે કહ્યું, મે મહિનામાં બોર્ડની પરીક્ષા, બે-ત્રણ દિવસમાં SOP તૈયાર થઈ જશે

લગ્નપ્રસંગ પર મહત્ત્વનો નિર્ણય:રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં 100ને બદલે કેન્દ્રની માર્ગદર્શિકા અનુસાર 200 લોકો હાજર રહી શકશે