Skip to main content
ગૂગલની કડકાઈ:પેમેન્ટ એપ Paytm પર ગેરકાયદે ઓનલાઈન ગેમ્બલિંગ ચાલતું હતું, ગૂગલે પ્લે સ્ટોર પરથી રિમૂવ કરી
- પેટીએમે ટ્વીટ કરી ગૂગલના એક્શનની પુષ્ટિ કરી
- હવે યુઝર પ્લે સ્ટોર પર એપ ડાઉનલોડ અથવા અપડેટ નહિ કરી શકે
- પોલિસીનું ઉલ્લંઘન કરતા ગૂગલે એપ રિમૂવ કરી
- ભારતની સૌથી મોટી પેમેન્ટ એપ ગણાતી Paytm (પેટીએમ) ગૂગલ પ્લે સ્ટોર પરથી ગાયબ થઈ છે. જોકે પેટીએમની અન્ય એપ પેટીએમ બિઝનેસ, પેટીએમ મોલ્સ હજુ પણ પ્લે સ્ટોર પર અવેલેબલ છે. તો એપ સ્ટોર પર પણ એપ અવેલેબેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૂગલે તેની પોલિસીનું ઉલ્લંઘન કર્યું હોવાથી પેટીએમ પર કાર્યવાહી કરી છે.
Comments
Post a Comment