Posts

Showing posts from September, 2020

28 વર્ષ પછી અડવાણી-મુરલી સહિત 32 આરોપી નિર્દોષ, કોર્ટે કહ્યું- CBI પુરાવા ન લાવી શકી, અડવાણીજીએ કહ્યું- જયશ્રી રામ

ફી માફીનો નિર્ણય:ખાનગી સ્કૂલો સંચાલકો માત્ર 25 ટકા જ ફી માફી આપશે, કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય, CBSE સહિતના તમામ બોર્ડને લાગુ પડશે

અનલોક પર અંકુશ:અમદાવાદમાં એસ.જી. હાઇવે, પ્રહલાદનગર, સિંધુભવન રોડ પરની તમામ દુકાનો રાતે 10 વાગ્યા પછી બંધ રહેશે

સરકારનો નિર્ણય:આ વર્ષે ગુજરાતમાં નવરાત્રી નહીં યોજાય એ નક્કી, સરકારે નવરાત્રી મહોત્સવ રદ્દ કર્યો

રાપર હત્યાનો આરોપી મુંબઈથી ઝડપાયો24 કલાકમાં મુંબઈ ક્રાઈમબ્રાંચે આરોપીને ઝડપ્યો

કોરોના મહામારી:કચ્છમાં કોરોનાથી વધુ 2ના મોત, 33 દર્દી ઉમેરાયા

અમદાવાદ-ઉદેપુર હાઇવે પર જતા પહેલા વાંચી લો આ સમાચાર, બોર્ડર બંધ, ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

એપ્લિકેશનથી હનીટ્રેપ:સેટેલાઇટના વેપારીને હનીટ્રેપમાં ફસાવ્યો, નકલી પોલીસ ઝડપાયા બાદ સમગ્ર કૌભાંડ સામે આવ્યું, યુવતી સહિત 3 સામે ફરિયાદ

ગૂગલની કડકાઈ:પેમેન્ટ એપ Paytm પર ગેરકાયદે ઓનલાઈન ગેમ્બલિંગ ચાલતું હતું, ગૂગલે પ્લે સ્ટોર પરથી રિમૂવ કરી

કેશુબાપા બીમાર:ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ,

કોરોના વાયરસ:રાજકોટ સિવિલમાં રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની હાલત ગંભીર, અમદાવાદથી ચાર્ટર્ડ પ્લેનમાં 3 ડોક્ટર અને મંત્રી ભુપેન્દ્રસિંહ આવ્યા,

ગુજરાત સરકારનો મોટો નિર્ણય:રાજ્યમાં દિવાળી સુધી સ્કૂલો ખલશે નહીં, દિવાળી બાદ કોરોનાની સ્થિતિના આધારે નિર્ણય લેવાશે

ગૃહમંત્રી ફરી AIIMSમાં દાખલ:AIIMSએ કહ્યું- પોસ્ટ કોવિડ કેર બાદ શાહને સંપૂર્ણ મેડિકલ ચેક-અપની સલાહ આપવામાં આવી હતી, સંસદ સત્રના પહેલા એક -બે દિવસ આ ચેક-અપ ચાલશે

ગુરૂકુળ વિસ્તારના દૂષિત પાણી મુદ્દે રહીશોનો મોરચો ધસી આવ્યો

નવરાત્રિની મંજૂરી અંગે નાયબ મુખ્યમંત્રીનો સંકેત, સરકાર નવરાત્રિની છૂટછાટ આપવા વિચારી રહી છે, શક્ય એટલી રાહત અપાશે/નવરાત્રિ થશે કે નહીં?

નિર્ણય:ગાંધીધામ થી પુરીની વિશેષ સુપર ફાસ્ટ ટ્રેન બુધવારથી દોડાવાશે

હેલ્મેટ ન પહેરનાર દંડાયા:અમદાવાદમાં પોલીસની દરેક ચાર રસ્તે સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ, હેલ્મેટ વગર પકડાયેલા પાસે રૂ. 500 દંડ વસૂલાયો

ભાજપમાં કોરોના:ભાજપના પ્રદેશ પ્રમુખ C.R.પાટીલ કોરોના શંકાસ્પદ, એપોલો હોસ્પિટલમાં દાખલ, સંપર્કમાં આવેલા મંત્રી અને કાર્યકરોમાં ફફડાટ

દુઃખદ:હાર્ટ અટેક આવ્યા બાદ પડી જતા તેલુગુ એક્ટર જય પ્રકાશ રેડ્ડીનું અવસાન, સાઉથ સ્ટાર્સે શોક વ્યકત કર્યો

રજૂઆત:ગળપાદરમાં પોલીસ ચોકી બનાવી સઘન પેટ્રોલિંગ કરો

PUBG નહીં FAU-G રમો:PUBGની સામે અક્ષય કુમાર FAU-G ગેમિંગ એપ લાવ્યો, 20% આવક સૈનિકોને આપશે

અમદાવાદ:7 સપ્ટેમ્બરથી મેટ્રો ટ્રેન શરૂ થશે, પહેલા બે દિવસ સવાર-સાંજ એક કલાક ચાલશે, કોરોનાની તમામ ગાઇડલાઇનનું પાલન થશે

રાજ્યમાં ગુટખા-તમાકુના રસિયાઓ માટે ખરાબ સમાચાર, DyCM નીતિન પટેલે આપ્યો મોટો ઝાટકો?

કંડલામાં ફરી ડીઝલ ચોરીનો પર્દાફાશ:12.83 લાખનો સરંજામ જપ્ત, પાઈપલાઈનમાંથી ડીઝલ ચોરી કરતા બે રંગે હાથ જબ્બે

ચીનની એપ પર કાર્યવાહી:ભારતમાં પબ્જી સહિત 119 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ, સરકારે કહ્યું- તેનાથી દેશની સુરક્ષાને જોખમ

કોરોના સંક્રમણ:કચ્છના અધધ 59 વિસ્તારો થયા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

ગુજરાત અનલોક-4:આજથી દુકાનોમાં કોઈ સમયમર્યાદા નહીં, રેસ્ટોરાં 11 વાગ્યા સુધી ખુલ્લી અને બાગ-બગીચામાં એન્ટ્રી શરૂ