Posts

Showing posts from December, 2020

એક્ઝામ ટાઈમ:CBSEની 10-12 ધોરણની પરીક્ષાઓ 4 મેથી 10 જૂન સુધી યોજાશે, 15 જુલાઈ સુધીમાં રિઝલ્ટ જાહેર થશે

કેબિનેટની બેઠકમાં નિર્ણય:રાજ્યનાં 4 મહાનગરમાં કર્ફ્યૂમાં 1 કલાકનો ઘટાડો; 1થી 14 જાન્યુઆરી સુધી હવે રાત્રે 10થી સવારે 6 સુધી કર્ફ્યૂ રહેશે

DGP આશિષ ભાટીયા કચ્છમાં અંજારમાં ક્રાઈમ કોન્ફરન્સમાં આ ગુના અટકાવવા ભાર

પરમીટ ધારકોનો ધસારો:બે લીકર શોપમાંથી ડિસેમ્બરમાં 56 લાખનો શરાબ વેંચાયો

અનોખો વિરોધ:જૂનાગઢ મહિલાઓએ રસ્તામાં ચૂલા રાખી રોટલા બનાવ્યા, પાણીમાં શાક વઘાર્યું

જાહેરનામું:ઉત્તરાયણને લઈ અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું, મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડી નહિ શકાય, ચાઈનીઝ દોરા-તુક્કલના વેચાણ પર પ્રતિબંધ

સિધ્ધપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાથી ગૌવંશ ની હેરાફેરી પકડી પાડતી બોર્ડર રેન્જ ભુજ ની ટીમ

PM મોદી કચ્છમાં:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધોરડોથી ડિસેલિનેશન પ્લાન્ટ, રિન્યુએબલ એનર્જી પાર્કનો શિલાન્યાસ કર્યો,

ડિમોલેશન:જૂનાગઢનાં ઇતિહાસમાં પ્રથમ વખત બુટલેગર બંધુના ગેરકાયદે ઘર પર ફરી વળ્યું બુલડોઝર

મેડિકલ ઈન્ટર્ન્સની હડતાળ પાછી નહી ખેંચાય તો આવતીકાલથી થશે આકરી કાર્યવાહી: DyCM

ગાંધીધામ શહેર વિસ્તારમાં કિ. રૂ .૨૮,૨૫,૬૪૦ / - નો વિદેશી દારૂનો જથ્થો આવેલ ગોડાઉનની અંદરથી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પુર્વ -કચ્છ , ગાંધીધામ

પીએમનો પ્રવાસ:15 ડિસેમ્બરે મોદી ગુજરાતમાં, કચ્છના ધોરડો ખાતેથી 100 MLD ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે, એસપીજીની ટીમે તૈનાત

viral fact પબ્લિક બની ‘ વેબકૂફ '/સોસીયલ મિડીયા વોટસએપ ગ્રુપ ઉપર ‘ ગાંઘીઘામની મુખ્ય બજારમાં બીન્દાસ નોન - આલ્કોહોલીક ફુટ બીયરફેરી ' એક શખ્સ બીયરના ટીન લઇને બજારમાં ફર્યો

અંજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માંથી ઈગ્લીશ દારૂ નો જથ્થો શોધી કાઢતી સરહદી બોર્ડર રેન્જ ભુજ ની ટીમ

ગુજરાત સરકારે લગ્ન પ્રસંગ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન્સ, મંજુરીની અરજી ઓનલાઈન કરવી પડશે, જાણો વધુ વિગતો

વેક્સિનેશનની તૈયારી:આજથી રાજ્યભરમાં કોરોના વેક્સિન માટે મતદારયાદીના આધારે ડોર ટુ ડોર સરવે શરૂ, 50 વર્ષથી વધુ વયનાને બીજા રાઉન્ડમાં વેક્સિન અપાશે

ભારત બંધની અસર ગુજરાત :રાજસ્થાન બોર્ડર બંધ કરાવતા કોંગી MLAની અટકાયત, વડાપ્રધાનનું પુતળુ બાળવાનો પ્રયાસ નિષ્ફળ, બનાસકાંઠાથી ભરૂચ, સૌરાષ્ટ્રથી સાણંદ સુધી આગજની, અટકાયતો- ચક્કાજામ, 50 ટકા બજારો બંધ

કોરોનાને નાથવા નિર્ણય:અમદાવાદ સહિત ચાર મુખ્ય શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવાયો, નવો નિર્ણય ન થાય ત્યાં સુધી નાઈટ કર્ફ્યૂ યથાવત રહેશે, DGP ભાટિયાએ કરી જાહેરાત

પ્રતિક્રિયા:ભારત બંધના એલાન પર મુખ્યમંત્રી રૂપાણીનું નિવેદન- દેખાડો કરવા માટે બંધનું એલાન અપાયું છે

નીતિન પટેલની જાહેરાત:દરેક નાગરિકને કોરોના વેક્સિન મળશે,વિતરણનું માળખું તૈયાર છે

સંક્રાંત ઉપર પણ દેખાશે કોરોનાની અસર: પતંગ-દોરીના વેપારીઓને ચિંતા, કાચો માલ મોંઘો?

મીટિંગ:મોદીએ કહ્યું-થોડાંક સપ્તાહમાં કોરોનાની વેક્સિન તૈયાર થઈ જશે, પહેલી વેક્સિન બીમાર વૃદ્ધ અને હેલ્થવર્કર્સને અપાશે

PM ફરી ગુજરાત આવશે:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 અને 15 ડિસેમ્બરે કચ્છમાં, નવા સોલાર પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત કરી ધોરડોમાં રાત્રિ રોકાણ કરે તેવી શક્યતા

મસાલાના મહાશયનો અંત:MDH મસાલાના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું 98 વર્ષની ઉંમરે હાર્ટ-અટેકથી નિધન

માસ્ક નહીં પહેરનારાઓ... કોવિડ સેન્ટરમાં સ્વાગત છે!:ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો - માસ્ક ન પહેરનારા લોકોએ 5થી 15 દિવસ કોરોના સેન્ટરમાં સેવા કરવી પડશે, માત્ર દંડ પૂરતો નથી

અમદાવાદઃ dating appsમાં યુવતીઓ શોધતા યુવકો સાવધાન! યુવકોને ટાર્ગેટ કરતી સુંદર મહિલા કેવી રીતે ચલાવતી હતી આખું રેકેટ?

સામખ્યાળી નેશનલ હાઇવે રોડ પર આવેલ ચૌધરી હાઇવે હોટલનાં પાર્કીગનાં મેદાનમાંથી વિદેશી દારૂ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પુર્વ - કચ્છ , ગાંધીધામ

અમદાવાદીઓ ચેતી જજો:હવે માસ્ક વગરના લોકોનાં બહાનાં નહીં ચાલે, પોલીસ સ્થળ પર જ ફોટો પાડી કાર્યવાહી કરશે

હાઇકોર્ટનું કડક વલણ:માસ્ક વગર ફરનારા સામે હાઇકોર્ટ નારાજ, સરકારને જાહેરનામું બહાર પાડી કોવિડ સેન્ટરમાં 5થી 6 કલાક સુધી કોમ્યુનિટી સેવા આપવા આદેશ કર્યો