અપહરણ અને દુષ્કર્મ વીથ મર્ડરનો આરોપી પકડી પાડતી સામખીયારી પોલીસ તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્પેશીયલ ઓપરેશન ગૃપ પુર્વ - કચ્છ ગાંધીધામ

હે પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયાસાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ - કચ્છ ગાંધીધામનાઓની સુચના અનર્થે તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે . જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ તેમજ ઇન્ચાર્જ સર્કલ પોલીસ ઇન્સપેકટરશ્રી જી.એલ.ચૌધરી સાહેબ રાપર સર્કલ નાઓના માર્ગદર્શન હેઠળ 
સામખીયારી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેકટર વી.જી.લાંબરીયા નાઓને તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.એસ.દેસાઇ સાહેબ તથા સ્ટાફ તેમજ સ્પેશીયલ ઓપરેશન ગૃપના પી.આઇ.શ્રી વી.પી.જાડેજા તથા પો.સબ.ઇન્સ . બી.જે.જોષી તથા સાથેનો સ્ટાફ પુર્વ - કચ્છ ગાંધીધામ નાઓને સામખીયારી પોલીસ સ્ટેશન ભાગ - એ ગુ.ર.નં .૧૧૯૯૩૦૦૧૨૦૦૭૪૦ / ૨૦૨૦ ઇ.પી.કો.કલમ ૩૬૩ ૩૦૨ ૩૭૬ ( ૩ ) એ.બી.તથા પોકસો એકટ કલમ ૪.૬ મુજબનો ગુન્હો તા .૨૭ / ૧૦ / ૨૦૨૦ રોજ દાખલ થયેલ અને તે ગુન્હા કામે જુદી જુદી ટીમ બનાવી ખંત અને મહેનત પુર્વક તપાસ કરી આ ગુન્હા કામે સંડોવાયેલ આરોપીની ખાનગી બાતમીદારો મારફતે હકિકત મેળવી તાત્કાલિક પકડી પાડવા આપેલ સુચના અને માર્ગદર્શન અન્વયે જુદા જુદા શકદાર ઇસમોને ઉઠાવી પુછપરછ કરતા આ ગુન્હા કામેના શકદાર આરોપી વિજય પ્રતાપભાઇ કોલી ( મહાલીયા ) રહે , લખાપર તા - ભચાઉ - કચ્છ વાળાને હરીપર માળીયા પાસેથી પકડી તેની યુક્તિ પ્રયુક્તિથી સઘન અને ઉંડાણપુર્વક પુછપરછ કરતા ભાંગી પડેલ અને અને મજકુર આરોપીએ આ કામેની ભોગબનનાર પીડીતાનુ નાક મોટું ગળુ દબાવી દુષ્કર્મ કરવાના ઇરાદે મોત નિપજાવેલાની કબુલાત આપતા મજકુર આરોપીનેતા .૨૮ / ૧૦ / ૨૦૨૦ ના રોજ રાઉન્ડઅપ કરવામાં આવેલ છે

પકડાયેલ આરોપી : - વિજય પ્રતાપભાઇ હમીરભાઇ કોલી ( મહાલીયા ) ઉ.વ .૨૨ રહે લખાપર તા.ભચાઉ - કચ્છ . > ગુનાની વિગત : - સામખીયારી પોલીસ સ્ટેશન ભાગ - એ ગુ.ર.નં. ૧૧૯૯૩૦૦૧૨૦૦૭૪૦ / ૨૦૨૦ ઇ.પી.કો કલમ -૩૭૩ ૩૦૨ ૩૭૬ ( ૩ ) એ.બી.તથા પોકસો એકટ કલમ -૪.૬ મુજબ

આ કામગીરીમાંલોકલ ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ , શ્રી એસ.એસ.દેસાઇ તેમજ તેમની ટીમ તથા સ્પેશીયલ ઓપરેશન ગ્રુપપુર્વ - કચ્છ ગાંધીધામના પો.ઇન્સ.શ્રી વી.પી.જાડેજા તથા પો.સબ.ઇન્સ.શ્રી બી.જે.જોષી તેમજ તેમની ટીમ તથા સામખીયાળી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.શ્રી વી.જી.લાંબરીયા તેમજ તેમની ટીમ એમ અલગ - અલગ ટીમો દ્વારા સંયુક્ત રીતે આ કામગીરી કરવામાં આવેલ છે .

Comments