Posts

Showing posts from October, 2020

જૂનાગઢ માંગે સસ્તો રોપ-વે:ગિરનારનાં સંતોએ કહ્યું, ભાવ વધુ પડતો, સામાજીક સંસ્થાઓ બાદ હવે સાધુ-સંતો પણ રોપ-વેનાં ઉંચા ભાવને મુદે આગળ આવ્યાં

અમદાવાદમાં સી-પ્લેન સેવાનો પ્રારંભ:મોદી કેવડિયાથી સી-પ્લેનમાં ઊડીને 50 મિનિટમાં અમદાવાદ રિવરફ્રન્ટ પહોંચ્યા, સી-પ્લેન સેવા શરૂ કરાવ્યા બાદ PM દિલ્હી જવા રવાના થયા

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પૂર્વ કચ્છ દ્વારા ભચાઉ નગર મધ્યે યુરો ગ્લોબલ એકેડમી માં પૂર્વ કચ્છ જિલ્લા અભ્યાસ વર્ગ નું આયોજન કરવામાં આવ્યું

ઉઘાડી લૂંટ:સાલ હોસ્પિટલે કોરોના દર્દીને રજા આપ્યાના બીજા દિવસે ખાનગી બેડ પર દાખલ કરી રૂ.2 લાખનું બિલ પકડાવ્યું, AMC મોકલેલા દર્દીની ફ્રી સારવારને બદલે સિમ્સે માતા-પુત્રી પાસેથી 5 લાખ વસૂલ્યા

અપહરણ અને દુષ્કર્મ વીથ મર્ડરનો આરોપી પકડી પાડતી સામખીયારી પોલીસ તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્પેશીયલ ઓપરેશન ગૃપ પુર્વ - કચ્છ ગાંધીધામ

ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈનું 92 વર્ષે નિધન, PM મોદીએ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પી, CM અને નાયબ મુખ્યમંત્રીએ અંતિમ દર્શન કર્યાં, સાંજે 5 વાગે રાજકીય સન્માન સાથે અંતિમવિધિ

નિર્ણય:24 ઓક્ટોબરનાં પીએમનાં હસ્તે ડિજીટલ ઉદ્ઘાટન, જૂનાગઢમાં જાહેરાતનાં 34 મહિના બાદ રોપ-વે તૈયાર

ગુજરાતમાં ગરબા નહીં થાય:નવરાત્રી, દશેરા, દુર્ગાપૂજા અને દિવાળીના તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ, નવરાત્રીમાં માત્ર આરતી અને સ્થાપના થઈ શકશેઃ સરકારની ગાઇડલાઇન્સ

તંત્ર:ગાંધીધામ-ભાગલપુર પૂજા વિશેષ ટ્રેન દર શુક્રવારે દોડશે

વિરોધ:આદિપુરમાં કોગ્રેસે 2/બી પાણીના ટાંકાને કરી તાળાબંધી

કોરોના બેકાબૂ:જિલ્લામાં 27 કેસ નોંધાયા : સર્વાધિક 10 ભુજ શહેરના

ગુજરાતમાં અનલોક-5ના નિયમો:રાજ્યમાં સરકારી-ખાનગી બસ સેવામાં હવે અડધા નહીં, પણ પોણા ભાગે પેસેન્જર ભરી શકાશે, સિનેમા-મલ્ટિપ્લેક્સ ખૂલશે